background decoration
Gujarati Ashubh Card Design Template
Gujarati Besanu Card Online Template
ગુજરાતી અશુભ કાર્ડ અને શ્રદ્ધાંજલિ કાર્ડ ટેમ્પલેટ
🇬🇺 મફત ગુજરાતી અશુભ કાર્ડ મેકર

ગુજરાતી અશુભ કાર્ડ

સરળતાથી ગુજરાતી અશુભ કાર્ડ, બેસણું કાર્ડ, શ્રદ્ધાંજલિ કાર્ડ, શોક સંદેશ કાર્ડ અને અંતિમ વિદાય કાર્ડ બનાવો. ફોટો, નામ, તારીખ, સમય અને સ્થળ ઉમેરો અને HD JPG / PDF માં ડાઉનલોડ કરીને WhatsApp પર તરત જ શેર કરો.

  • English માં Type કરો → ગુજરાતી કાર્ડ મેળવો
  • એક ફોર્મથી અનેક Professional ડિઝાઇન ડાઉનલોડ કરો

મફત • HD Download • WhatsApp Ready • કોઈ Design Skill જરૂરી નથી

ગુજરાતી અશુભ કાર્ડ મેકર

ઓનલાઇન અશુભ કાર્ડ અને બેસણું કાર્ડ બનાવો

માત્ર ૨ મિનિટમાં તમારા મોબાઈલથી ફોટો સાથે સુંદર અશુભ કાર્ડ, બેસણું કાર્ડ અને શ્રદ્ધાંજલિ કાર્ડ તૈયાર કરો. HD ડાઉનલોડ અને WhatsApp ready.

કાર્ડ બનાવવાનું શરૂ કરોHindi Version

ટોપ ગુજરાતી અશુભ કાર્ડ ડિઝાઇન

ગમે તે એક ટેમ્પલેટ પસંદ કરો અને તમારી વિગતો ભરો. તમે ગમે ત્યારે ડિઝાઇન બદલી શકો છો.

Gujarati Photo Shok Sandesh Card
shokcard

Gujarati Photo Shok Sandesh Card

Gujarati Smruti Memorial Card Online
shokcard

Gujarati Smruti Memorial Card Online

Classic Ashubh Shok Sandesh Card Gujarati
shokcard

Classic Ashubh Shok Sandesh Card Gujarati

Gujarati Besanu Card Design Online Free
shokcard

Gujarati Besanu Card Design Online Free

Gujarati Antim Viday Shok Sandesh Card
shokcard

Gujarati Antim Viday Shok Sandesh Card

Gujarati Ashubh Besanu Card Online
shokcard

Gujarati Ashubh Besanu Card Online

અશુભ કાર્ડ અને બેસણું કાર્ડમાં શું લખવું? (Format)

ગુજરાતી પરંપરા મુજબ અશુભ કાર્ડ અને બેસણું કાર્ડ (besana invitation) માં નીચે મુજબની વિગતો લખવામાં આવે છે:

મુખ્ય શીર્ષક: ।। અશુભ ।। અથવા ।। શોક સંદેશ ।।
દિવંગત વ્યક્તિ: અમારા માતૃશ્રી/પિતૃશ્રી સ્વ. (નામ) (ઉંમર)
Sample Text:

"જત જણાવવાનું કે અમારા માતૃશ્રી સ્વ. કાન્તાબેન હિરપરા તા. ૨૨.૧૨.૨૦૨૪ ના રોજ શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના."

ઉત્તર ક્રિયા કાર્યક્રમ (Events):
  • ઉત્તરક્રિયા વિધિ
  • પ્રાર્થના સભા (બેસણું)
  • ભોજન પ્રસાદ
  • બારમું / સાત્મો
  • સ્થળ અને સમય
લી.: પરિવારના સભ્યો અને સ્નેહીજનોના નામ

શા માટે અમારું Gujarati Ashubh Card Maker શ્રેષ્ઠ છે?

માત્ર ૨ મિનિટમાં તૈયાર

કોઈ ડિઝાઇનિંગ સ્કીલની જરૂર નથી. ફક્ત વિગતો ભરો અને તમારું Ashubh Card Gujarati તૈયાર.

ગુજરાતી ફોન્ટ સપોર્ટ

અમારા templates માં authentic Gujarati typography ઉપલબ્ધ છે — besanu card અને ashubh samachar card બંને માટે.

HD Download Free

Print-ready HD JPG/PDF download — WhatsApp family group મા instantly share કરો. Completely free.

Best Gujarati Ashubh Card and Besanu Card Maker Online

ShokSandesh.in India nu best Gujarati ashubh card maker platform che. Aap anhi besanu card, antim viday card, uttarkriya card, aur shradhanjali card in Gujarati banavi shakta hai — photo sathe, 2 minute mein. HD quality download karo aur WhatsApp par share karo. Completely free.